શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

નોટિફિકેશન

શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - પંડ્યા છગનભાઈ મણિશંકરભાઈ

🙏🏻😭🙏🏻🕉️🙏🏻 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ અવસાન સમાચાર - મું. ગામ:- ખરકડી, હાલ:- રાધેશ્યામ સોસાયટી, ભાવનગર.* 🙏🏻🕉️🙏😭🙏🏻


*મું. ગામ:- ખરકડી, હાલ:- રાધેશ્યામ સોસાયટી, ભાવનગર નિવાસી પંડ્યા છગનભાઈ મણિશંકરભાઈ ઉંમર વર્ષ:- ૭૯, તારીખ:-૦૭/૦૭/૨૦૨૫ ને સોમવાર ના રોજ રામ ચરણ પામેલ છે. તેઓ મંજુબેન છગનભાઈ પંડ્યા ના પતિ થાય. તેમજ મિતેશભાઈ, કલ્પેશભાઈ ના પિતાશ્રી થાય.*


*મું. ગામ:- સથરા, હાલ:- સિંધુનગર, ભાવનગર નિવાસી જાની નરશીભાઈ રિસાળુભાઈ નાં જમાઈ થાય.*


*સ્વ. ની સ્મશાન યાત્રા સિંધુનગર સ્મશાને રાત્રે ૦૮:૩૦ કલાકે રાખેલ છે. તો સગા સંબંધીઓએ રાત્રે ૧૦:૦૦ કલાકે સ્નાન વિધિ કરી લેવા વિનંતી.*


*ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.*🙏🏻😭🙏🏻🕉️🙏🏻


✍️🪀✒️ _*નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 "વ્રજ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" અને "વ્રજ એસ્ટેટ" 🏕️ - દુકાન + પ્લોટ + કોમર્શિયલ + મકાન + જમીન લેવા તથા વેચવા માટે મળો. .......... મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡*_🏕️🦚