નોટિફિકેશન
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - સાખડાસર.🙏🏻🕉️🙏😭🙏🏻
આજ રોજ તારીખ 30/7/2025 જાની કનુભાઈ બચુભાઈ દેવલોક પામેલ છે જેની સમશાન યાત્રા અત્યારે 10:00 કલાકે રાખેલ છે દરેક સગા સંબંધીએ 11 વાગ્યે સ્નાન વિધિ કરી લેવી.
ભગવાનશ્રી દેવાધિદેવ મહાદેવ તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એજ પ્રાર્થના.🙏🏻😭🙏🏻🕉️🙏🏻