શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

નોટિફિકેશન

🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ની જ્ઞાતિ ભોજન.- મોટી બાબરીયાત. 🙏🏻🕉️🙏

🏠🌴💐 મોટી બાબરીયાત નિવાસી સ્વ. રાઘવજીભાઈ પ્રેમજીભાઈ ભટ્ટ ઉ. વર્ષ. આ:-૭૫, તા:- ૨૨/૦૭/૨૦૨૫ મંગળવાર ના રોજ અવસાન પામેલ છે. તેમની પાછળ જ્ઞાતિ ભોજન નું આયોજન કર્યું છે. તેમાં ⛺🏠 🏕️

સ્થળઃ- મોટી બાબરીયાત ગામેજ આયોજન ગોઠવવામાં આવેલું છે. તેમાં આજે દરેક ગામના સારથિયા ભાઈઓ સવારે ૦૯:૦૦ કલાકથી રસોઈનું કાર્ય શરૂ છે........

🦚⛱️⛺આજે સાંજે દશાનું જમણવાર છે. અને કાલે તા:- ૦૨/૦૮/૨૦૨૫ ને શનિવારે સવારે કોરડ અને બપોરે જ્ઞાતિ તેડાનું જમણવાર હવે અમારા નિવાસ્થાને આયોજન કરવામાં આવ્યું છે જેમની દરેક જ્ઞાતિ જનોએ નોંધ લેવા નમ્ર વિનંતી છે.......

💐🌴દરેક જ્ઞાતિજનોને મોટી બાબરીયાત ભટ્ટ પરિવાર દ્વારા પધારવા ભાવભર્યું નિમંત્રણ છે.


🏕️ માહિતી આપનાર: - મનસુખભાઈ. ડી. ભટ્ટ (માસ્તર)/ ભટ્ટ હિંમતભાઈ.

✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚