
👉👉ભાવનગર જિલ્લાના દશા પાલીવાલ બ્રહ્મસમાજના સરપંચશ્રીઓની યાદી👈
તળાજા તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ(૨૦૨૫)
(૧)સાખડાસર નં ૧ :- પરશોતમભાઈ લાભશંકરભાઈ રમણા (બિનહરીફ)
(૨)રોયલ :- જયદિપભાઈ ભાનુભાઈ ભટ્ટ (બિનહરીફ)
(૩)બેલા :- હસમુખભાઈ રમણીકભાઈ બારૈયા (બિનહરીફ)
(૪)દિહોર :- જીવુબેન દયારામભાઈ ધાંધલ્યા
(૫)સથરા :- જીતુભાઈ કાંતિભાઈ ધાંધલ્યા
(૬) ઘાંટરવાળા :- હર્ષાબેન પ્રદિપભાઈ ભટ્ટ
(૭)હુબકવડ :- જલ્પાબેન હિમાંશુભાઈ પંડ્યા
શિહોર તાલુકાના નવા ચૂંટાયેલા સરપંચશ્રીઓ
(૧)દેવગાણા :- જયાબેન મોહનભાઈ બારૈયા (બીજી ટર્મ)
(૨)અગીયાળી :- ભૂમિબેન રતિભાઈ ધાંધલ્યા
તળાજા તાલુકાના હાલના સરપંચશ્રીઓ
(૧) પીપરલા :- ભુપતભાઈ કુબેરભાઈ પંડ્યા (બીજી ટર્મ)
(૨) રાળગોન :- રાજુભાઈ જીવાભાઈ લાધવા (બીજી ટર્મ)
(૩) ઈસોરા :- હંસાબેન રમેશભાઈ જાળેલા (બીજી ટર્મ)
(૪) ટીમાણા :- મહાશંકરભાઈ ભગવાનભાઈ ભટ્ટ
(૫) દાંત્રડ :- દિલીપભાઈ બોઘાભાઈ પંડ્યા (બિનહરીફ)
(૬) નેસવડ :- મયુરભાઈ બટુકભાઈ બારૈયા (બિનહરીફ)
(૭) ચુડી :- હંસાબેન ઘનશ્યામભાઈ રમણા*
(૮) ગઢડા :- પાર્વતીબેન મહાશંકરભાઈ ધાંધલ્યા
(૯) તખતગઢ (ચોપડા) :- પ્રભાબેન સુરેશભાઈ ધાંધલ્યા
ભાવનગર જિલ્લામાં બિનહરીફ થયેલ પાંચ (૫) અને ચુંટાયેલા તેર (૧૩) સૌ સરપંચશ્રીઓને દશા પાલીવાલ બ્રહ્મસમાજ પરીવાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન અને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.....
🚩જય જય પરશુરામ
હર હર મહાદેવ
જય માં ગાયત્રી