
🕉 *ગુરૂપૂર્ણિમા મહોત્સવ* 🕉 *
શ્રમ અને ભકિત એજ પૂ. બાપુનો જીવન મંત્ર*
*દર મહિનાની સુદ (ચોથ) રરઃ ઉજવવામાં આવે છે* *
*શ્રાવણ માસમાં શિવ મહાપૂજા રાખવામાં* *આવે છે**
*પક્ષીઓને પક્ષીઘરમાં દરરોજ ચણ નાખવામાં આવે છે*
*ગૌશાળા સેવા અને અન્નક્ષેત્ર ચાલે છે*
*🕉🙏🏻ગુરૂપૂર્ણિમા કાર્યક્રમની રૂપરેખા* 🕉🙏🏻
🌅 *મંગળા આરતી સવારે ૫ થી ૫.૩૦* ક.
🙏🏻 *ગુરુ પૂજન સવારે ૭.૩૦ કલાકે*
🚩 *ધજા પૂજન સવારે ૮.૩૦ કલાકે*
🥭 *મહા પ્રસાદ સવારે ૧૦.૩૦ કલાકે*
***ખાસ: શ્રી ગણેશ આશ્રમ અગિયાળી મુકામે ધામધુમથી ભક્તિમય વાતાવરણમાં તા. ૧૦-૭-૨૦૨૫ને ગુરૂવાર અષાઢી સુદ ૧૫ (પૂર્ણિમા)ના દિવસે ગુરૂ પૂર્ણિમા મહોત્સવ ઉજવાશે. સર્વ ધર્મપ્રેમી જનતાને પધારવા હાર્દિક ભાવભર્યુ જાહેર નિમંત્રણ
🕉🙏🏻 *નિમંત્રણ* 🕉🙏🏻
*શ્રી ગણેશ આશ્રમ સેવક સમુદાય** 🙏🏻
*
*શુભ સ્થળ ઃ શ્રી ગણેશ આશ્રમ મું.અગિયાળી, તા.શિહોર, જી.* ભાવનગહર મો.૯૫૩૭૧૦૭૧૬૫*