એક જાંબાઝ પોલીસ ઓફિસર નયનાબેન એ સમાજ ના બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે સમાજ ની છાત્રયાલ માં રૂપિયા ૧,૦૧,૧૧૧/- ની સહાય કરી

🕉️🎍🏕️ અભિનંદન🌴💐
🌴🌷🌹 ખુબ ખુબ અભિનંદન એક જાંબાઝ પોલીસ ઓફિસર નયનાબેન આપ શ્રી એ સમાજ ના બાળકો ના ઉજ્વળ ભવિષ્ય માટે સમાજ ની છાત્રયાલ માં રૂપિયા ૧,૦૧,૧૧૧/- ની સહાય કરી જે ખરેખર એક યુવા મહિલા તરીકે ની પ્રથમ સહાઈ માટે પહેલ કરેલ તે ખરેખર બિરદાવવા લાયક છે. તેમજ સમાજ માટે પોલીસ ને લગતા કામ માં પણ કાયમ સમાજ તેમજ ગામ લોકો ની મદદ માટે તૈયાર રહેતા. આવા સારા કાર્ય કરી તમે દેવગાણાં ગામ અને પરિવાર ના નામ ને ઉજ્વળ બનાવ્યું છે. તમારી સમાજ અને ગામ પ્રત્યે ની જે લાગણી છે તે હંમેશા માટે આવીજ બની રહે અને માં રાજ રાજેશ્વરી ખોડીયાર તેમને સદા આવા કર્યો કરવા માટે પ્રેરણા આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના........ તેમજ દેવાધિ દેવ મહાદેવને પ્રાર્થના કરી એ કે સમાજ ના આગેવાનો જો મહિલા યુવા પ્રમુખ તરીકે વરણી કરે તો મહિલા સમાજને એક સારૂ એવું નેતૃત્વ કરનાર મળી શકે તેમ છે.........🏪🦚⛱️
🪀 માહિતી આપનાર:- ઈલાબેન મોહનભાઈ બારૈયા (શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - મહિલા પ્રમુખ શ્રી)
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા પ્રમુખશ્રી, 🛕 "વ્રજ ઈન્વેસ્ટમેન્ટ પોઈન્ટ" અને "વ્રજ એસ્ટેટ" 🏕️ મોં. નં:-૯૮૨૫૦૯૦૯૮૫⛺🌴