
🏕️🕉️💐 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ - જુનાગઢ.🌴⛺🦚
ડૉ. એમ. જી. ધાંધલ્યા સાહેબ (મું. ગામ:- ગઢડા) જુનાગઢ કૃષિ યુનિવર્સિટી મોતીબાગ માં ૩૬ વર્ષ ની અવિરત સેવા આપી ને કર્તવ્યનિષ્ઠા/ ઈમાનદારી પૂર્વક/ ગૌરવશાળી ક્લાસ વન અધિકારી તરીકેનું ગૌરવપૂર્ણ પદ પ્રાપ્ત કરીને સેવા નિવૃત્ત થયા છે. ત્યારે દેવાધી દેવ મહાદેવને પ્રાર્થના કરીએ કે તેઓ આરોગ્ય સુખાકારી જીવન માણે અને જ્ઞાતિની સેવા માં સમય આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના........ સેવા નિવૃત થતા જુનાગઢ રહેતા મેહુલભાઈ લાધવા - બિલ્ડર/ હિતેશભાઈ ધાંધલ્યા - DYSP - જુનાગઢ/ ભાનુભાઈ ભટ્ટ/ ભાનુભાઈ પટેલ તેમજ વગેરે મહાનુભવો દ્વારા સાલ ઓઢાડી અને મોમેન્ટો આપી સન્માનિત કર્યા હતા.🏪🏠⛱️
🪀 માહિતી આપનાર:- ડૉ. જશભાઈ. એમ. લાઘવા.❇️🎍🌴
✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલીવાલ બ્રહ્મસમાજ મીડિયા અધ્યક્ષશ્રી, 🛕🏕️........ મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🏕️🦚