Lic માં હાલમાં બીમાસખી તરીકે મહિલા એજન્ટોની ભરતી શરૂ છે જે અંતર્ગત ધોરણ 10 પાસ મહિલાઓને રોજગારીની તક મળી રહે તે માટે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબના એજન્ડા હેઠળ એલ.આઇ.સી વીમા સખીની ભરતી કરી રહી છે જેમાં મહિલાએજન્ટોને દર મહિને ₹7,000 સ્તાઈપેન્ડ પ્લસ કમિશન મળવાનું છે. તો આપણા સમાજના જે બહેનો આ સ્કીમ લાભ લેવા ઈચ્છતા હોય તે મને રૂબરૂ સંપર્ક કરી શકે છે મારો મોબાઇલ નંબર 9428640456
ભાવિક જાની
LIC વિકાસ અધિકારી
Written By:
ટિપ્પણીઓ
2 ટિપ્પણીઓ