
🦚🕉️🇮🇳 શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિજનોને નવા વર્ષના નુતન વર્ષા અભિનંદન🌷🏵️🌹
🦚🎍🌷 આજથી શરૂ થતું વિક્રમ સંવત 2082 નુતન વર્ષ સમાજના દરેક પરિવારજનોને નિરામય, સુખપ્રદ, શાંતિપૂર્ણ, યશસ્વી, સફળ, સાર્થક સત્સંગ થાય તેવી શુભેચ્છાઓ સાથે સમાજના દરેક પ્રગતિના કાર્યો કરવામાં સહભાગી થવાની શક્તિ ભરપૂર રહે તેવી ભોળાનાથ અને દ્વારકાધીશ ને પ્રાર્થના સહ.
નોંધ. શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિનું સ્નેહમિલન તારીખ 25- 10 -2025 ને શનિવારના રોજ સવારે 10:00 કલાકે પાલીવાલ ભવન ભાવનગરમાં યોજાશે તો આપણા સમાજના ભાઈઓ, બહેનોને પધારવા હાર્દિક નિમંત્રણ છે
✍️ લી. પ્રમુખ/મંત્રી/સહમંત્રી ટ્રસ્ટીઓ/ કારોબારી સભ્યો/બુક ધારકો /હુંડા ના પ્રમુખશ્રીઓ યુવા પ્રમુખ, મહિલા પ્રમુખ,શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ🪭🏵️🌷
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ