
૪૨ મો સમૂહ યજ્ઞોપવીત કાર્યક્રમ
🌿🌿🌿🌿🌿🌿
આજરોજ તા-૦૫/૦૯/૨૦૨૫ ને શુક્રવારે
શ્રી સંજયભાઈ બારૈયા ના નિવાસ સ્થાને પાલિવાલ સંસ્કાર સેવા ટ્રસ્ટ ના ટ્રસ્ટીઓ ની મિટિંગ મળેલ...
🪴🪴🪴🪴🪴🪴
જેમાં ૪૨મો સમૂહ યજ્ઞોપવિત કાર્યક્રમ
ટીમાણા ગામે , તા:-તળાજા, જી:-ભાવનગર
ફાગણ સુદ પાંચમ ને રવિવારે તા:-૨૨/૦૨/૨૦૨૬ ના રોજ યોજાશે...
🎋🎋🎋🎋🎋🎋
બટુક નોંધણી નું કામ ઓનલાઈન એપ્લિકેશન દ્વારા કરવામાં આવશે...કોઈ ને ઓનલાઈન માં તકલીફ પડે તો નોંધણી કેન્દ્ર દ્વારા મદદ મળી રહેશે.
🌴🌴🌴🌴🌴🌴
બટુકનોંધણી નું કામ ભાઈબીજ થી શરૂ કરવામાં આવશે.....
🍁🍁🍁🍁🍁🍁
લી........
શ્રી દશા પાલિવાલ બ્રહ્મણજ્ઞાતિ સમુહયજ્ઞોપવીત સમિતિ
પાલિવાલ બ્રહ્મસમાજ- ટીમાણા
પાલિવાલ સંસ્કાર સેવા ટ્રસ્ટ.....
ભાવનગર
☘️☘️☘️☘️☘️☘️
ટિપ્પણીઓ
1 ટિપ્પણીઓ