શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

39 મો તેજસ્વી તારલા સન્માન સમારોહ નું રજીસ્ટ્રેશન શરુ થઇ ગયેલ છે

📢 *શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત*

🎓 *39મો તેજસ્વી તારલા સન્માન સમારોહ 2026*


નમસ્કાર પાલીવાલ જ્ઞાતિના ભાઈઓ-બહેનો,


આનંદ સાથે જણાવવાનું કે તેજસ્વી તારલા સન્માન સમારોહ કમિટી દ્વારા *39મો તેજસ્વી તારલા સન્માન સમારોહ 2026* માટેનું ઓનલાઈન રજીસ્ટ્રેશન શરૂ કરવામાં આવ્યું છે.


👉 દરેક વિદ્યાર્થીઓએ નીચે આપેલ PDF ધ્યાનથી વાંચી સમય મર્યાદામાં ઓનલાઈન રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય છે.


🗓️ *છેલ્લી તારીખ:* 30-06-2026


🔗 ફોર્મ ભરવા માટે લિંક:

https://play.google.com/store/apps/details?id=com.dashapaliwal


📌 નોંધ: ફોર્મ ભરતા પહેલા PDF માં આપેલ તમામ માહિતી ધ્યાનથી વાંચી જરૂરી ડોક્યુમેન્ટ તૈયાર રાખવા વિનંતી.


⚠️ *મહત્વપૂર્ણ:* છેલ્લી તારીખ પછી કોઈ પણ ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં.


આભાર 🙏

Attachments
Written By:
Bharatkumar Baraiya
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ બ્લોગ્સ

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.