શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

પ્રભાશંકરભાઈ લક્ષ્મીશંકરભાઈ પંડ્યા (જાળેલા)

મૃત્યુ: 10/08/2026, Monday

ભાવનગર

ઉંમર: 108

ભાવનગર, ખડિયા કુવા, વડવા નિવાસી પંડ્યા (જાળેલા) પ્રભાશંકરભાઈ લક્ષ્મીશંકરભાઈ (વડવાવાળા દાદા) ઉ. વર્ષ:- ૧૦૮ નું આજ તા:-૧૦/૦૮/૨૦૨૬ ને સોમવારના રોજ રામચરણ પામેલ છે. તેમજ પંડ્યા રમેશભાઈ પ્રભાશંકરભાઈ જાળેલા ના પિતાશ્રી થાય. તથા ભાનુશંકરભાઇ પ્રાગજીભાઈ પંડ્યા, હિતેષભાઈ જીવનભાઈ પંડ્યા, યોગેશભાઈ રમેશભાઈ પંડ્યા ના દાદા થાય.


ટીમાણા નિવાસી સ્વ. કાનજીભાઈ ગીગાભાઈ લાધવાના જમાઈ થાય. તથા ભીખાભાઈ, કલ્યાણભાઈ ના બનેવી થાય.

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.