શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...

નોટિફિકેશન

🎉 39મો તેજસ્વી તારલા સન્માન સમારોહ-2026 - મેગેઝીન🎉

શ્રી દશા પાલીવાલ બ્રાહ્મણ જ્ઞાતિ દ્વારા આયોજિત ૩૯મો તેજસ્વી તારલા સન્માન સમારોહ–૨૦૨૬ આજે અત્યંત ઉત્સાહ અને ભવ્યતા સાથે યોજાયો હતો.


આ સમારોહમાં અંદાજે ૧,૮૦૦થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ શૈક્ષણિક કેટેગરીમાં ઉત્કૃષ્ટ દેખાવ કરનાર ૮૮૨ તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.


Link: https://dashapaliwal.com/documents