માનકુંવરબેન નરભેરામભાઇ બારૈયા
મૃત્યુ: 12/08/2026, Wednesday
રબારીકા
ઉંમર: 88
રબારીકા નિવાસી સ્વ. માનકુંવરબેન નરભેરામભાઇ બારૈયા ઉંમર વર્ષ:- ૮૮ નું આજ તા:-૧૨/૦૮/૨૦૨૬ ને બુધવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેમજ સ્વ. નરભેરામભાઇ પ્રભાશંકરભાઈ બારૈયા ના ધર્મ પત્ની થાય. તેમજ મનુભાઈ, જગદિશભાઈ, અશોકભાઈ, ભરતભાઈ, તેમજ રસીલાબેન બાબુલાલ ધાંધલા - (દિહોર) ના માતૃશ્રી થાય. તેઓ સ્વ. શિવશંકરભાઈ પ્રભાશંકરભાઈ બારૈયા ના નાનાભાઈ ના પત્ની થાય. તથા સ્વ. કુરજીભાઈ, સ્વ. રતીલાલભાઈ, રમણીકભાઈ, સ્વ. હીરબાઈબેન શંભુભાઈ પંડ્યા - (અગીયાળી), અમરતબેન વજેરામભાઈ ધાંધલા (દિહોર), વસંતબેન જશુભાઈ લાધવા - (ક૨મદિયા) ના ભાભી થાય. તથા નરોત્તમભાઈ શિવશંકરભાઈ બારૈયા મનસુખભાઈ, દલપતભાઈ ના કાકી થાય. તથા જીતેન્દ્રભાઈ, ધનશ્યામભાઈ, ધીરજભાઈ, બાલકૃષ્ણભાઈ, જતીનભાઈ ના મોટાબા થાય. તેમજ હર્ષદભાઈ, રાહુલભાઈ, નિલેશભાઈ, આકાશભાઈ, હર્ષભાઈ, જયભાઈ તેમજ ગીતાબેન મહેશભાઈ પંડ્યા - (વાવડી), રંજનબેન ધર્મેન્દ્રભાઈ પનોત - (ભાવનગર), વિલાસબેન પ્રવિણભાઈ પંડ્યા - (ભાવનગર), રીંકુબેન દીપકભાઈ રમણા - (ભાવનગર) ના દાદીમા થાય. તથા બાબુલાલ રાઘવજીભાઈ ધાંધલા - (દિહોર) ના સાસુ થાય. તથા મહેશભાઈ અંબારામભાઈ પંડ્યા - (વાવડી), ધર્મેન્દ્રભાઈ ગિરીજાશંકરભાઈ પનોત - (ભાવનગર), પ્રવિણભાઈ ત્રીકમભાઈ પંડ્યા - (ભાવનગર), દીપકભાઈ લાલજીભાઈ રમણા - (ભાવનગર) ના વડસાસુ થાય. તથા ભવાનભાઈ વસનજીભાઈ બારૈયા, જગજીવનભાઈ રઘુરામભાઈ, જાગેશ્વરભાઈ મણિશંકરભાઈ, નરભેરામભાઈ રાઘવજીભાઈ, દુલભજીભાઈ અંબારામભાઈ, મનસુખભાઈ નંદરામભાઈ - દેવગાણાના ભાભી થાય.
દેવગાણા નિવાસી બચુભાઈ શિવશંકરભાઈ પંડ્યાના બહેન થાય. તથા વલ્લભભાઈ બચુભાઈ, લવજીભાઈ ગોવિંદભાઈ, ભીખાભાઈ છગનભાઈના ફઇ થાય.
શોક સંદેશ
0 સંદેશ | Messages