શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજ
Loading...
Photo

વિમળાબેન વેણીશંકરભાઈ લાધવા

મૃત્યુ: 12/08/2026, Wednesday

કરમદિયા

ઉંમર: 55

કરમદિયા નિવાસી સ્વ. વિમળાબેન વેણીશંકરભાઈ લાધવા ઉંમર વર્ષ:- 55 નું આજરોજ તારીખ:- 12/08/2026 ને બુધવારે દુઃખદ અવસાન થયેલ છે. તેઓ વેણીશંકરભાઈ લાભશંકરભાઈ લાધવાના ધર્મ પત્ની થાય. તેમજ ચેતનભાઇ વેણીશંકરભાઈ લાધવા (તલાટીમંત્રી- ઘોઘા) , સ્વ. કૌશિકભાઈ, મેહુલભાઈ (લેબ ટેક્નિશિયન - હાલોલ) તથા તૃપ્તિબેનના માતૃશ્રી થાય. તથા લીલીબેન ભુપતભાઈ પંડ્યા (હબુકવડ), મધુબેન લલીતભાઈ જાની (કુંઢડા), ઈચ્છાબેન સુંદરજીભાઈ ધાંધલીયા (દિહોર), હર્ષાબેન મુકેશભાઈ રમણા (સાંખડાસર-૧) ના ભાભી થાય. તથા મનુભાઈ માવજીભાઈ જાની - ભાલર ના ભાણેજ થાય.


હબુકવડ નિવાસી સ્વ. શંભુભાઈ કેશવજીભાઈ પંડ્યા ના દીકરી થાય. તથા ગીરાભાઇ શંભુભાઈ પંડ્યા, મહાસુખભાઈ, ભુપતભાઈ, વજેરામભાઈ, રમેશભાઈ, વિનુભાઈ,અશોકભાઈના બેન થાય. તેમજ સવિતાબેન કાન્તીભાઈ ધાંધલ્યા - સથરા તથા કાન્તુબેન વેણીશંકરભાઈ ભટ્ટ - ટીમાણા ના બેન થાય.

😢 ૐ શાંતિ ૐ
શોક સંદેશ
0 સંદેશ | Messages
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.