💐🦚🌷યુવાન બિઝનેસમેન નું ગાંધીનગર ખાતે સોલાર ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરવા બદલ એવોર્ડ એનાયત

💐🦚🌷 અભિનંદન🌹🪀
🦚🌹💐 ધાંધલ્યા ભગીરથભાઈ. એલ. - ગ્લોબલ સોલારના સ્થાપક (મું. ગામ:- પાદરી, હાલ:- ભાવનગર.) ધાંધલ્યા લાભશંકરભાઈ નાં પુત્ર થાય છે.
શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ ના નવ લોહિયા યુવાન બિઝનેસમેન નું ગાંધીનગર ખાતે સોલાર ક્ષેત્રમાં ખૂબ સારી કામગીરી કરવા બદલ શ્રી બળવંતસિંહ રાજપુત કેબિનેટ મંત્રીશ્રી - ઇન્ડસ્ટ્રી MSME, કોટેજ, ખાદી અને ગ્રામ્ય ઇન્ડસ્ટ્રીઝના હસ્તે દિવ્યભાસ્કર ગ્રુપ દ્વારા આયોજિત MSME કોનકલેવ 2025 એવોર્ડ એનાયત ........
યુવા પાલીવાલ બ્રહ્મસમાજના આઈકોન ભગીરથભાઈ ની નાની ઉંમરે દીર્ઘદ્રષ્ટિ અને બિઝનેસ કરવાની સુજબુજ થી મોટી છલાંગ લગાવી દીધી છે. જેમકે "મન હોય તો માળવે જવાય"....... યુવા વર્ગ માં સારી એવી લોક ચાહના મેળવનાર, પ્રેરણા આપનાર, અને માર્ગ (પથ) દર્શકની જવલંત સફળતા માટે શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે, ઉત્તરોત્તર પ્રગતિના શિખરો સર કરો તેવી દેવાધિદેવ મહાદેવને પ્રાર્થના.🌹🪀🌷🎍🦚
🪀🕉️ _માહિતી આપનાર:- જાની. મનીષભાઈ. બી./ દેવાભાઈ/ જગદીશભાઈ પનોત._🪀🎍🦚
🕉️🪀✍️🪀✒️ નરેન્દ્રભાઈ. એમ. જાની - ગુજરાત પાલિવાલ બ્રહ્મ સમાજ - મીડિયા પ્રમુખ.🛕........ મોં:- ૯૮૨૫૦૯૦૯૮૫⛺🎍🏡🙏🕉️
ટિપ્પણીઓ
3 ટિપ્પણીઓ