
🚩 જય હનુમાનજીદાદા🚩
જય પરશુરામ
જય માં ગાયત્રી
મહાવીર ભુરખીયા હનુમાનજી આશ્રમ- સથરા
નાગેશ્વર મહાદેવ ના સાંનિધ્ય મા પ.પુ. દયારામબાપુ ની પ્રેરણા થી આશ્રમ પરીવાર દ્વારા સનાતન ધર્મ ની સંસ્કૃતિ ને જાગૃત રાખવા માટે શ્રાવણ સુદ પૂનમ (બળેવ) ના દિવસે તા.9/08/2025 ને શનીવારે સવારના 7 કલાકે સમુહ મા જનોઈ બદલવાનો કાર્યક્રમ રાખેલ છે. તો જે કોઈ ભાઈઓ ને જનોઈ શાસ્ત્રોક્ત વિધિ મુજબ બદલવા માગતા હોય તે લોકો એ સમયસર આવી જવુ .
(1). પુજાપો આશ્રમ પરીવારમાથી આપવામા આવશે.
(2).ભુદેવ : મનસુખભાઈ ડી જાની (ભાવનગર)
(3).જે ધર્મ પ્રેમી ભાઈએ જનોઈ બદલવા માટે આવવાનું હોય તેમણે શુક્રવારે પાંચ વાગ્યા સુધીમાં નામ નોંધવાનુરહેશે.
(4).આવનાર વ્યક્તિએ પહેરેલ કપડે આવવુ ધોતી સાથે લાવવી સ્નાન આશ્રમમાં જ કરવાનુરહેશે
(5) ઘરેથી લાવવાની વસ્તુ:
તાંબા નો ત્રાસ -1
ચમચી -2
આસન -1
નાહવા માટે ટુવાલ -1
પોતાનો જનોઈ જોટો -1
તાંબાનો લોટો -1
ધોતી પહેરવી ફરજીયાત છે...
પુ. બાપુ ના ॥ ॐ નમો નારાયણ ॥
ટિપ્પણીઓ
0 ટિપ્પણીઓ