📿દાદા લંકેશ ગ્રુપ દ્વારા આયોજિત ત્રીજા સમુહ નૂતન યજ્ઞોપવિત ધારણ મહોત્સવ

🚩 શ્રી ગણેશાય નમઃ 🚩

📿 જય પરશુરામ ભગવાન 📿

સેવા સંપ સંગઠન અને સનાતન ધર્મ ને ઉજાગર કરવા

🔺 દાદા લંકેશ ગ્રુપ દ્રારા 🔺

ત્રીજા સમુહ નૂતન યજ્ઞોપવિત ધારણ મહોત્સવ સંવત ૨૦૮૧ ના શ્રાવણ સુદ પૂનમ ને શનિવાર = 9/8/2025 ના રોજ સવારના = 7/15 થી 9/11 સુધી

🟡 સહ આયોજક 🟡

શ્રી રામદેવ પીર મિત્ર મંડળ ભાખલપરા સુર્યનગર

પાલીવાલ યુવક મિત્ર મંડળ ભાખલપરા સુર્યનગર

વસુદેવ કુટુમ્બકમ્ ગ્રુપ

મંગલપાંડે યુવા ગ્રુપ - હિન્દુસ્તાન

મઢુલી ગ્રુપ સૂર્યનગર

મહાદેવ ક્રિકેટ બોક્સ એન્ડ કાફે ગ્રુપ

📚વિધી કરાવનાર શાસ્ત્રી શ્રી પરશોતમભાઈ ભટ્ટ 📚 પૂજાપો આયોજક દ્રારા મળશે

🏠 ઘરેથી લાવવાની યાદી 🏠

તાંબાના તાસ એક/ તાંબાના લોટા એક/ થાળી બે / વાટકા બે / ચમચી બે / આસન એક / ટુવાલ નાહવા માટે એક / ધોતી સાથે લાવવાની

👉 ખાસ નોંધ = દરેક ગ્રુપ ના સભ્યો અને બ્રાહ્મણ ભાઇઓ સમયસર હાજર રહેવા નમ્ર વિનંતી

🛕 સ્થળ 🛕

મઢુલી આશ્રમ સૂર્યનગર કાળિયાબીડ ભાવનગર


વધુ માહિતી માટે મો = 9879316378

દાદા લંકેશ ગ્રુપ દ્વારા સમસ્ત બ્રહ્મ બંધુ ને પધારવા ભાવ ભર્યું આમંત્રણ છે

🚩🚩 જય મહાદેવ 🚩🚩

ટિપ્પણીઓ
5 ટિપ્પણીઓ
કૃપા કરીને લોગિન ટિપ્પણીઓ પોસ્ટ કરવા માટે.
લોડ થઈ રહ્યું છે...

વધુ સમાચાર

શ્રી દશા પાલીવાલ બ્રહ્મ સમાજમાં જોડાઓ

Nice to see you! Please Sign up with your account.