જેશંકરભાઈ ભવાનભાઈ બારૈયા
લાકડીયા/પાંચપીપળા
🙏😭🙏🕉🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મુળ ગામ:-લાકડીયા, હાલ:- પાંચપીપળા, તા:- તળાજા, જી:-ભાવનગર.🙏🕉 🙏😭🙏મુળગામ :- લાકડીયા, હાલ :- પાંચપીપળા, તા :- તળાજા, જી :- ભાવનગર નિવાસી જેશંકરભાઈ ભવાનભાઈ બારૈયા ઉંમર વર્ષ:- ૧૦૩, તા :- ૨૦/૧૧/૨૦૨૫ ને ગુરૂવારના રોજ કૈલાશવાસી થયેલ છે. તેઓ સ્વ. લાડુબેન જેશંકરભાઈ બારૈયાના પતિ થાય. તેમજ ઘનશ્યામભાઈ બારૈયા (પૂર્વ મહામંત્રીશ્રી તાલુકા ભાજપ તળાજા), રમણીકભાઈ બારૈયા (માસીની હોટલ - પાંચપીપળા)
મૃત્યુ: 20/11/2025, Thursday
ઉંમર: 103