બેનકુંવરબેન દેવજીભાઈ નાંદવા
નેસવડ
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - નેસવડ.🙏😭🙏🕉️🙏નેસવડ નિવાસી બેનકુંવરબેન દેવજીભાઈ નાંદવા ઉંમર વર્ષ:- ૯૧, તારીખ:- ૧૭/૧૦/૨૦૨૫ ને શુક્રવાર ના રોજ સ્વર્ગવાસ થયેલ છે. તેઓ સ્વ. દેવજીભાઈ સુખદેવભાઈ નાંદવા ના ધર્મપત્ની થાય. તેમજ હરગોવિંદભાઈ, દયારામભાઈ, મહાશંકરભાઈ, હિંમતભાઈ, મોનજીભાઈ, ભાનુભાઈ, ગંગારામભાઈ, શામુબેન ભાનુશંકરભાઈ, બારૈયા - કરમદિયા ના માતૃશ્રી થાય. તથા પ્રેમજીભાઈ વેલજીભાઈ, ભાયશંકરભાઈ ગોરધનભાઈ, નંદલાલભાઈ, વા
મૃત્યુ: 17/10/2025, Friday
ઉંમર: 91