ડૉ. પ્રાણુભાઈ જીવરામભાઈ જોષી
રાળગોન
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 *શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- રાળગોન, હાલ:- જોષી યુરોલોજી એન્ડ મેટરનીટી હોસ્પીટલ, નીલમબાગ રોડ, વિઠ્ઠલવાડી સામે, ભાવનગર.* 🙏🏻🕉️🙏😭🙏🏻
*મું. ગામ:- રાળગોન, હાલ:- ભાવનગર નિવાસી ડૉ. પ્રાણુભાઈ જીવરામભાઈ જોષી ઉ.વર્ષ:- ૮૬, તા:-૧૯/૦૪/૨૦૨૫ ને શનિવાર ના રોજ સ્વર્ગવાસી થયેલ છે. તેઓ મંજુલાબેન પ્રાણુભાઈ જોષી ના પતિ થાય. તેમજ ડૉ. સમીરભાઈ, ડૉ. માયાબેન, હિમેનભાઈ-મંગલબેન (USA) અને કવિતાબેન (USA) ના પિતા
મૃત્યુ: 19/04/2025, Saturday
ઉંમર: 86