કંકુબેન ખાટાભાઈ લાધવા
રાળગોન
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - રાળગોન. 🙏😭🙏🕉️🙏રાળગોન નિવાસી કંકુબેન ખાટાભાઈ લાધવા ઉંમર વર્ષઃ ૧૦૫, જે મહા સુદ એકાદશી તારીખ:- ૨૯/૦૧/૨૦૨૬ ને ગુરૂવાર ના રોજ રામચરણ પામેલ છે. તેઓ સ્વ. ખાટાભાઈ પ્રભાશંકરભાઈ લાધવાના ધર્મપત્ની થાય. તેમજ સ્વ. જાગેશ્વરભાઈ, સ્વ. ગોરધનભાઈ, સ્વ. લાભશંકરભાઈ ના ભાભીશ્રી થાય. તેમજ સ્વ. મણિશંકરભાઈ, સ્વ. નાનજીભાઈ, ત્રિકમભાઈ, રણછોડભાઈ, નંનકુવરબેન ( સથરા ), રખુબેન (રોયલ), કાંતુબેન (દિહોર), સવ
મૃત્યુ: 29/01/2026, Thursday
ઉંમર: 105