બારૈયા હરકુંવરબેન ઉકાભાઇ
ટીમાણા
🙏😭🙏🕉️🙏 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - ટીમાણા. 🙏😭🙏🕉️🙏ટીમાણા નિવાસી બારૈયા હરકુંવરબેન ઉકાભાઇ ઉંમર વર્ષ:- ૯૦, તા:- ૧૦/૧૦/૨૦૨૫ને ગુરૂવારના રોજ અક્ષરવાસી થયેલ છે. તેઓ સ્વ. બારૈયા ઉકાભાઇ ભાયશંકરભાઈ ના ધર્મ પત્ની થાય. તેમજ શાંતિભાઈ, વેણીભાઈ, સ્વ. મધુબેન - ભાવનગર, સ્વ. મનુબેન - વેળાવદર, હંસાબેન - ભદ્રાવળ - ૩, ગૌરીબેન - ભાવનગરના માતૃશ્રી થાય. તથા બારૈયા મગનભાઈ ભાયશંકરભાઈ, છગનભાઈ, નરોત્તમભાઈ, જાની શાંતુબેન કુરજીભાઈ - દીહોર,
મૃત્યુ: 10/10/2025, Friday
ઉંમર: 90