ધાંધલ્યા અમરતબેન જેઠાભાઈ
નેસવડ/કાળીયાબીડ ભાવનગર
નેસવડ/કાળીયાબીડ ભાવનગર
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - નેસવડ. (હાલ:- કાળીયાબીડ, ભાવનગર) 🙏🏻🕉️🙏😭🙏નેસવડ (હાલ:- કાળીયાબીડ, ભાવનગર) નિવાસી ધાંધલ્યા અમરતબેન જેઠાભાઈ ઉંમર વર્ષ:- ૮૬, તારીખ:- ૨૦/૧૧/૨૦૨૫ના રોજ કૈલાસ વાસી થયેલ છે. તે જેઠાભાઈ નાગજીભાઈ ના ધર્મપત્ની થાય. તેમજ ભગવાનભાઈ જેઠાભાઈ, ભીખાભાઈ, રણછોડભાઈ, મેઘજીભાઈ, સ્વ. રઘુભાઈ, બારૈયા નર્મદાબેન પ્રાણશંકરભાઈ - તખતગઢ, ઉમૈયાબેન અમૃતલાલ રમણા - ચુડીના માતુશ્રી થાય. તથા કરૂણાશંકરભાઈ નાગજ
20/11/2025
ઉંમર: 86