સાર્થક વિપુલભાઈ બારૈયા
દિહોર
🙏🏻😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ દુઃખ દ અવસાન સમાચાર - દિહોર. 🙏🏻🕉️🙏😭🙏🏻દિહોર નિવાસી સાર્થક વિપુલભાઈ બારૈયા ના પુત્ર ઉંમર વર્ષ:- ૫, તારીખ:- ૨૫/૦૮/૨૦૨૫ ને સોમવારના રોજ દુ:ખદ અવસાન થયેલ છે. તેઓ વિપુલભાઈ રમણીકભાઈ બારૈયા ના પુત્ર થાય. તેમજ મથુરભાઈ મણિશંકરભાઈ બારૈયા ના પ્રપ્રોત્ર થાય. તેમજ રમણીકભાઈ, મોનજીભાઈ, વિનોદભાઈ મથુરામભાઈ, દયારામભાઈ, શિવશંકરભાઈ, મહાશંકરભાઈ, જાદવજીભાઈ નરભેરામભાઈ બારૈયા ના પૌત્ર થાય. તથા કમલેશભાઈ
મૃત્યુ: 25/08/2025, Monday
ઉંમર: 5