પુર્ણાશંકરભાઈ પ્રભાશંકરભાઈ જાની
તરકપાલડી/જવાહરનગર
તરકપાલડી/જવાહરનગર
🙏😭🙏🏻🕉️🙏🏻 શ્રી દશા પાલીવાલ બ્રહ્મસમાજ મરણ - મું. ગામ:- તરકપાલડી, હાલ:- જવાહરનગર, ભાવનગર. 🙏🏻🕉️🙏😭🙏🏻મું. ગામ:- તરકપાલડી, હાલ:- જવાહરનગર, ભાવનગર નિવાસી પુર્ણાશંકરભાઈ પ્રભાશંકરભાઈ જાની ઉંમર વર્ષ:- ૯૦ નું આજ તારીખ:- ૩૦/૦૮/૨૦૨૫ ને શનિવારના રોજ અવસાન થયેલ છે. તેઓ ગં. સ્વ. ગીજુબેન ના પતિ થાય. તથા સ્વ. રધુરામભાઈ પ્રભાશંકરભાઈ જાની (ભાખલ) ના મોટાભાઈ થાય. તથા મહાસુખભાઈ, મંજુલાબેન, ભાવનાબેન, ભારતીબેન ના પિતાજી થાય. તથા જય, સાગર
30/08/2025
ઉંમર: 90